બાંગ્લાદેશ સામે ભૂંડી હાર બાદ પાકિસ્તાન પર ICCની મોટી કાર્યવાહી, આ એક ભૂલ ભારે પડી
4 weeks ago
Pakistan Vs Bangladesh Test Match : બાંગ્લાદેશ પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમને એક સાથે ત્રણ ઝટકા લાગ્યા છે. એકતરફ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો શરમજનક પરાજય થયો છે, તો બીજીતરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાની ટીમને ધીમી ઓવર બદલ મોટો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, આઈસીસીએ WTCના પોઈન્ટ ટેબલમાંથી પાકિસ્તાનનો પોઈન્ટ પણ કાપી નાખ્યા છે.બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનની શરમજનક હારમીરપુરની ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 104 રને પરાજય થયો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

