IPL 2026, GT vs CSK LIVE : આઈપીએલ 2026, ગુજરાત ટાઇટન્સનો 89 રને વિજય, ચેન્નાઈ સુપર કિંગ્સ બહાર
3 weeks ago
IPL 2026 Gujarat Titans vs Chennai Super Kings, GT vs CSK LIVE Score: આઈપીએલ 2026ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સે આપેલા 230 રનના પડકાર સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, મેટ શોર્ટ, નૂર અહેમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી, ગુરુજપનીત સિંહ.
Click here to Read more

