IT કંપનીઓમાં છટણીની સિઝન, ટેક જાયન્ટે 1,000થી વધુ કર્મચારીઓને પકડાવ્યું પાણીચું
3 years ago
Tech giant Layoffs: વૈશ્વિક આર્થિક સંકટ અને મંદીના ડરને કારણે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો સિલસિલો વધ્યો છે. હાલ એક ટોચની દિગ્ગજ કંપનીએ તેના 1000 કર્મચારીઓને રવાના કરી દીધા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

