OnePlus ભારતમાં લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, જાણો ન્યૂ N સીરિઝ વિશે તમામ માહિતી
3 hours from now
OnePlus N સીરિઝ ભારતમાં જલદી લોન્ચ થશે. આ સીરિઝ હેઠળ કંપની એન્ટ્રી લેવલનાં સ્માર્ટફોન લોન્ચ કરશે, જેની કિંમત ઓછી હોઈ શકે છે. વનપ્લસનાં ઓફિશિયલી પોર્ટલ પર આ સીરિઝનું ટ્રેલર જારી કરવામાં આવ્યું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
