Shukra Gochar 2026: 8 જૂનથી વધશે આ 3 રાશિઓની મુશ્કેલી, શુક્ર કરશે કર્કમાં ગોચર; જાણો બચવા માટે શું કરવું
30 minutes ago
Venus Transit in Cancer:2026: 8 જૂનના રોજ ધન, સંપત્તિનો દાતા શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. શુક્રના આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ જોવા મળશે. અમુકને શુભ ફળ મળશે, તો અમુક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તો ચાલો જાણીએ એ રાશિઓ કઈ છે જેણે આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

