VIDEO: એક બોલના લીધે CSK હારી ગયું મેચ, સાકિબે એવો બોલ ફેંક્યો કે સ્ટમ્પના બે ટુકડાં થઈ ગયાં
1 month ago
ક્રિકેટમાં એક બોલ પણ બાજી પલટી શકે છે, એવું તો સાંભળ્યું હતું. પરંતુ 18 એપ્રિલે આઈપીએલ 2026માં રમાયેલી CSK અને SRHની મેચમાં એ જોવા પણ મળ્યું. અહીં અમે એ બોલની વાત કરી રહ્યાં છીએ, જે સાકિબ હુસૈને ફેંક્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

