Vish Yog 2026: 9 જૂનથી વધશે આ રાશિઓની ચિંતા, શનિ-ચંદ્રની યુતિથી રચાશે વિષયોગ; આ ઉપાય બચાવશે
4 hours from now
Vish Yog 2026 In Meen Rashi: વૈદિક જ્યોતિષ મુજબ 9 જૂન 2026ના રોજ ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં શનિ પહેલેથી જ સ્થિત છે. શનિ અને ચંદ્રની આ યુતિથી વિષયોગનું નિર્માણ થશે. આ યોગ કેટલીક રાશિની મુશ્કેલી વધારી શકે છે. તો જાણો કઈ રાશિઓએ આ સમયગાળા દરમિયાન વધુ સાવચેત રહેવાની જરૂર છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
