WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત, લોકોને કરી ખાસ અપીલ
1 week ago
Ebola Health Emergency: આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા ઇબોલા વાઈરસને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરની પોતાની રાજ્ય અને સ્થાનિક શાખાઓને સતર્ક રહેવાના નિર્દેશ જાહેર કર્યા છે. IMA હેડક્વાર્ટર તરફથી જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 336થી વધુ શંકાસ્પદ કેસ અને 87 મોતો સામે આવી ચૂકી છે. આ સંક્રમણ હાલમાં કોંગો અને પાડોશી દેશ યુગાન્ડા સુધી મર્યાદિત હોવાનું જણાવાયું છે.કોવિડ-19 જેટલો ભયંકર નથી પણ.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

