Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    હિમાચલ પ્રદેશમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદની વિદ્યાર્થીનીઓની ગૌરવશાળી જીત:2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો

    1 week ago

    1

    0

    ઓલ ઈન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિયેશને નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 24 મે 2026ના રોજ આયોજન કર્યું હતું. જેમાં ભારતમાંથી ભાગ લેનાર રાજ્ય, પશ્ચિમ બંગાળ, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ, પંજાબ, ઓડિશા તેમજ અન્ય ઘણા રાજ્યોના વિદ્યાર્થીઓ અંદાજિત 600 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ત્યારે આમાં ગુજરાતના અમદાવાદની પાંચ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો જેમાં કાતા અને કુમિતે 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ વિજેતા વિધાર્થિનીઓ ઑગસ્ટ 2026માં આવતી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમવા માટે થાઇલેન્ડ જશે. આ વિધાર્થિનીઓને કરાટેની ટ્રેનિંગ 'સન્સઇ' અક્ષય ચૌહાણ માહી કરાટે ઝોન પ્રેસિડેન્ટે આપી હતી.
    Click here to Read more
    Prev Article
    Royal Challengers Bengaluru vs Gujarat Titans Live Score, IPL 2026 Qualifier 1: RCB ride on Kohli-Hazlewood core in dominant title defence campaign
    Next Article
    iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ખોવાય! એપલ લાવી રહ્યું છે આ ખાસ ટેક્નોલોજી…

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment