Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    iPhone 18 Pro માં ક્યારેય નેટવર્ક નહીં ખોવાય! એપલ લાવી રહ્યું છે આ ખાસ ટેક્નોલોજી…

    1 week ago

    1

    0

    Apple New Network System: એપલ તેના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro અને iPhone 18 Pro Maxમાં એક એવો મોટો અપગ્રેડ કરવા જઈ રહી છે, જે યુઝર્સનો મોબાઈલ નેટવર્કનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે. અહેવાલો અનુસાર, કંપની સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચરને એટલું મજબૂત અને વિશ્વસનીય બનાવવા પર કામ કરી રહી છે કે યુઝર્સ રોજિંદા જીવનમાં પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. આ ટેક્નોલોજીના કારણે નબળા નેટવર્ક વાળા વિસ્તારોમાં પણ યુઝર્સ સતત કનેક્ટેડ રહી શકશે અને તેમણે માત્ર ટ્રેડિશનલ મોબાઈલ ટાવર કે ઈમરજન્સી સિસ્ટમ પર નિર્ભર નહીં રહેવું પડે. સરળ ભાષામાં કહેવામાં આવે તો હવે નવા iPhone નેટવર્ક એરિયાની બહાર હોય એવા ચાન્સ ખૂબ જ ઓછા છે.નેટવર્ક વચ્ચે આપમેળે થશે સ્વિચિંગ
    Click here to Read more
    Prev Article
    હિમાચલ પ્રદેશમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદની વિદ્યાર્થીનીઓની ગૌરવશાળી જીત:2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો
    Next Article
    तपती धूप में 20 द‍िन बॉर्डर इलाकों में रहेंगे अमित शाह, व‍ही बिताएंगे रात, चार राज्‍यों में बड़े एक्‍शन की तैयारी!

    Related વિજ્ઞાન Updates:

    Comments (0)

      Leave a Comment