45 સેકન્ડ, ડઝનબંધ મુક્કા અને સીધો નોકઆઉટ! નાઇટક્લબ બહાર બેન સ્ટોક્સની ગુંડાગીરીનો VIDEO વાયરલ, શું કેપ્ટનશીપ જશે?
3 hours from now
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન નાઇટક્લબની બહાર રગ્બી પ્લેયર સાથે થયેલી લડાઈ બાદ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. નાઇટક્લબની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટોક્સે પંચ મારીને સામેવાળાને જમીન પર પછાડી દીધો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

