Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

    4 hours ago

    1

    0

    Bank Alarm Over AI Driven Scam:  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી જ્યાં એકતરફ નાણાકીય ક્ષેત્રને આધુનિક બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તે ભારતીય બેંકિંગ સેક્ટર માટે એક મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ’બાયોકેચ’ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, ભારતની આશરે 84% બેંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો છે. આ સર્વેમાં વિશ્વના 25 દેશોના 1,440 નાણાકીય લીડર્સે ભાગ લીધો હતો, જેમાં ભારત આર્થિક કૌભાંડો અને AI આધારિત ડિજિટલ જોખમોથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં મોખરે રહ્યું છે.છેતરપિંડીના પ્રયાસોમાં રેકોર્ડબ્રેક ઉછાળોઆ અહેવાલમાં બેંકિંગ અને નાણાકીય ગુના નિવારણ સાથે જોડાયેલા ભારતના 100 અગ્રણી નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
    Click here to Read more
    Prev Article
    છૂટીછવાઈ માહિતીમાંથી આઇટી કંપનીઓ નવી તકો શોધી રહી છે:કોગ્નિઝન્ટે કર્મચારીઓના ઈમેલ-ચેટમાંથી 1,900 કરોડનો બિઝનેસ મેળવ્યો; AIએ મદદ કરી
    Next Article
    Income Tax Knowledge : फॉर्म-16 में होते हैं दो पार्ट, A और B, आईटीआर भरने के लिए दोनों में कौन-सा जरूरी

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment