Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Android 17માં આવશે AIનો ધમાકો: લોન્ચ પહેલાં જ ચર્ચામાં, જાણો નવા ફીચર્સ…

    1 month ago

    1

    0

    Android 17 OS: Google એ તેના આગામી ઓપરેટિંગ સિસ્ટમ Android 17 સાથે આવનારા મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ જાહેરાત Android Showના ખાસ એપિસોડ દરમિયાન કરવામાં આવી હતી, જે 19 મેના રોજ શરૂ થનારી બહુચર્ચિત Google I/O ડેવલપર કોન્ફરન્સ પહેલાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે નવા Android આધારિત Googlebook લેપટોપ્સ અને Android Auto માટેના અનેક અપડેટ્સની પણ ઝલક બતાવવામાં આવી હતી.AIથી સજ્જ નવા ફીચર્સAndroid 17માં ઘણા નવા AI આધારિત ફીચર્સ ઉમેરવામાં આવશે.
    Click here to Read more
    Prev Article
    Foxconn હેક થતાં AMD, Google અને Intelનો ડેટા જોખમમાં; Appleના સિક્રેટ્સ સુરક્ષિત
    Next Article
    SpaceXએ કર્યો સૌથી મોટા સ્ટારશિપ રૉકેટનો ફ્યુઅલ ટેસ્ટ, 15 મેના લોન્ચ પહેલાં મેગા સ્ટારશિપ રિહર્સલ

    Related વિજ્ઞાન Updates:

    Comments (0)

      Leave a Comment