SpaceXએ કર્યો સૌથી મોટા સ્ટારશિપ રૉકેટનો ફ્યુઅલ ટેસ્ટ, 15 મેના લોન્ચ પહેલાં મેગા સ્ટારશિપ રિહર્સલ
1 month ago
SpaceX New Rocket Test: SpaceX એ તેના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટારશિપ-સુપર હેવી લોન્ચ સિસ્ટમ માટે સફળતાપૂર્વક સંપૂર્ણ વેટ ડ્રેસ રિહર્સલ (WDR) પૂર્ણ કર્યું છે. આ ટેસ્ટ કંપનીના નવા બનેલા પેડ 2 પર Starbase ખાતે કરવામાં આવ્યો હતો. તેમાં Ship 39 ને Booster 19 પર સ્ટેક કરવામાં આવ્યું હતું. એને સ્ટેક કર્યા બાદ એ બન્નેને સાથે S39/B19 તરીકે ઓળખવામાં આવે છે. આ અપગ્રેડેડ સ્ટારશિપ વર્ઝન 3 આર્કિટેક્ચર માટેનું પ્રથમ WDR પણ છે, જેના દ્વારા SpaceX ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ મિશન માટે વધુ સારી પેલોડ ક્ષમતા અને વિશ્વસનીયતા મેળવવાની આશા રાખે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર