આઇફોન, આઇપેડ અને મેક યુઝર્સ સાવધાન: ડિવાઇસ પર સાયબર હુમલાનો ખતરો, CERT-Inની મોટી ચેતવણી
4 weeks ago
Apple Device At Risk: ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ Apple ડિવાઇસનો ઉપયોગ કરતા યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં આઇફોન, આઇપેડ, મેક કમ્પ્યુટર્સ અને Apple ઇકોસિસ્ટમના અન્ય પ્રોડક્ટ્સમાં મળી આવેલી કેટલીક નવી સુરક્ષા ખામીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જો સમયસર આ ખામીઓને ઠીક કરવામાં નહીં આવે તો હુમલાખોરો તેનો લાભ લઈને સંવેદનશીલ ડેટા સુધી ગેરકાયદેસર ઍક્સેસ મેળવી શકે છે અથવા ડિવાઇસની સામાન્ય કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે.અનેક Apple સોફ્ટવેર પ્લેટફોર્મ પર અસરCERT-In દ્વારા દર્શાવવામાં આવેલી આ સુરક્ષા ખામીઓ Appleના અનેક સોફ્ટવેર પ્લેટફોર્મને અસર કરે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર