શું 15GB ફ્રી સ્ટોરેજનો જમાનો પૂરો થયો? ચૂપચાપ નિયમો બદલવાની તૈયારીમાં ગૂગલ
4 weeks ago
Google New Storage Rule: એક દાયકાથી વધુ સમયથી સામાન્ય ગૂગલ એકાઉન્ટ સાથે 15GB મફત ક્લાઉડ સ્ટોરેજ મળતું હતું. Apple જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓથી ગૂગલને અલગ બનાવતી આ એક મોટી સુવિધા હતી. જોકે હવે આ મફત સ્ટોરેજનો સમય સમાપ્ત થતો જણાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર નવા યુઝર્સ દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશોટ્સ મુજબ ગૂગલ એવી નવી નીતિનું પરીક્ષણ કરી રહ્યું છે, જેમાં ડિફોલ્ટ મફત સ્ટોરેજને 15GBમાંથી ઘટાડીને 5GB કરવામાં આવી રહ્યું છે. યુઝર જ્યાં સુધી પોતાનો ફોન નંબર એકાઉન્ટ સાથે લિંક કરવા સંમત ન થાય ત્યાં સુધી તેમને માત્ર 5GB સ્ટોરેજ મળશે, જ્યારે ફોન નંબર ઉમેર્યા બાદ સંપૂર્ણ 15GB સ્ટોરેજ મળશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર