Fruits in Fridge: બજારથી લાવીને સીધા ફ્રિજમાં તો નથી મૂકતાને આ 9 ફળો? નહીંતર સ્વાસ્થ્યને થઈ શકે મોટું નુકસાન!
3 hours from now
Fruits You Should Not Refrigerate: તમે પણ માર્કેટથી લાવીને સીધા ફ્રિજમાં મૂકી દો છો આ 9 ફળો? તો તમારી આ ભૂલ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે કેટલાક ફળોને કાચા હોવા છતાં ફ્રિજમાં રાખવાથી તેની કુદરતી રીતે પાકવાની પ્રક્રિયા અટકી જાય છે અને તેના પોષક તત્વો તેમજ સ્વાદ નાશ પામે છે. તેથી જો તમે પણ ફળોને સીધા ફ્રિજમાં મૂકી દેતા હોય, તો આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખજો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
