mAadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર
1 week ago
UIDAI to Shut Down Old mAadhaar: જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં જૂની mAadhaar એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આધાર કાર્ડનું સંચાલન કરતી સંસ્થા UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ જાહેરાત કરી છે કે જૂની mAadhaar એપ ટૂંક સમયમાં જ કાયમ માટે બંધ થઈ જશે. જોકે, આનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે UIDAI દ્વારા વધુ મજબૂત સિક્યોરિટી અને શાનદાર ફીચર્સ સાથેની 'New Aadhaar App' લોન્ચ કરી દેવામાં આવી છે. આ નવી એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે, જેમાં યુઝર્સને તેમના પર્સનલ ડેટાની સુરક્ષા માટે ઘણા એડવાન્સ ટૂલ્સ આપવામાં આવ્યા છે.નવી એપ ડાઉનલોડ કરતી વખતે આ ખાસ ધ્યાન રાખજો
Click here to Read more