Hansh Rajyog 2026: ઉચ્ચ સ્થાને રહી ગુરુ બનાવશે હંસ રાજયોગ, સુધરશે આ રાશિઓના દિવસો; દૂર થશે બધી સમસ્યાઓ
1 month ago
Guru Gochar 2026 in Kark Hansh Rajyog: ગુરુ 2 જૂનના રોજ ચંદ્રની રાશિ કર્કમાં ગોચર કરશે. દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચ રહેશે અને 31 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. ગુરુનું કર્ક રાશિમાં ગોચર હંસ પંચ મહાપુરુષ રાજયોગનું સર્જન કરશે. તેના શુભ પ્રભાવથી મિથુન અને કર્ક સહિત છ રાશિઓને નાણાકીય લાભ થશે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
