Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Himachal Earthquake : હિમાચલ પ્રદેશમાં જોરદાર ભૂકંપના આંચકા, લોકો દોડી આવ્યા ઘરની બહાર

    11 hours ago

    1

    0

    હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ 4. 3ની તીવ્રતાનો અંદાજ છે. ભૂકંપનું કેન્દ્ર ધર્મશાળાથી લગભગ 18 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે. રાત્રે ૧૦:૦૪ વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી ભૂકંપ અનુભવાતાની સાથે જ સાવચેતીના ભાગ રૂપે ઘણા લોકો તેમના ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સંબંધિત એજન્સીઓ પાસેથી વિગતવાર અહેવાલોની રાહ જોઈ રહ્યું છે. હિમાચલના તમામ જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા કાંગડા પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે અને તેને ઉચ્ચ ભૂકંપ જોખમ ક્ષેત્રમાં સમાવવામાં આવ્યો છે. અગાઉ, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં સમયાંતરે હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા નોંધાયા છે. હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં જોરદાર ભૂકંપ અનુભવાયા હતા.
    Click here to Read more
    Prev Article
    IND vs AFG, One-off Test: Shubman Gill nears major milestone, eyes Sachin Tendulkar's captaincy record
    Next Article
    इंटरनेशनल स्पेस स्टेशन में हवा का रिसाव:नासा ने एस्ट्रोनॉट्स को स्पेस क्राफ्ट में छिपने को कहा, इमरजेंसी में वापस लाने की तैयारी

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment