Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Punjab Accident : ફિરોઝપુરમાં ભયાનક અકસ્માત, મહિન્દ્રા પિકઅપ અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં 9 લોકોના મોત

    2 hours from now

    1

    0

    મળતી માહિતી મુજબ, પરિવારના એક સભ્યના અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા લોકોની જીપને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 9 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.
    Click here to Read more
    Prev Article
    BCCI Summons Shreyas Iyer for Team India Selection Meet; T20I Captaincy Awaits
    Next Article
    Varun Dhavanની "હૈ જવાની તો ઇશ્ક હોના હૈ"નો બોક્સ ઓફિસ પર ચાલ્યો જાદુ, 1s Dayએ ₹7.50 કરોડની કમાણી

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment