Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IMD Weather Forecast: પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસિત થઈ રહી છે અલ-નીનોની સ્થિતિ, ચોમાસાને અસર કરી શકે છે

    3 hours from now

    1

    0

    ભારતીય હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. દેશમાં ચોમાસા અને વરસાદને લઈને મોટું અનુમાન કરવામાં આવ્યું છે. પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ ગઈ છે. અલનીનોની સ્થિતિ ઝડપથી વિકસીત થઈ રહી છે. સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી સામાન્યથી ઉપર જઈ રહ્યું છે. અલનીનોના તમામ સંકેત અનુકૂળ નહીં હોવાનું હવામાન વિભાગનું માનવું છે. સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધારેહવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ અલનીનો ચોમાસાને પ્રભાવિત કરી શકે છે. તેનાથી દુકાળ જેવી સ્થિતિ અને અનિયમિત વરસાદની આશંકા સેવાઈ રહી છે. ભારતીય મહાસાગર ડાયપોલ હાલમાં નોર્મલ છે. પરંતુ સકારાત્મક IOD વિકસિત થવાની સંભાવનાઓ છે. આ ચોમાસા માટે સહાયક પણ હોઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, કૃષિ અને જળ સંસાધનો પર નિરંતર મોનિટરિંગની જરૂર છે.  આ પણ વાંચોઃ Gandhinagar News: કોઈપણ ફરિયાદ ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેનો નિકાલ કરો : DGP જી.એસ. મલિક
    Click here to Read more
    Prev Article
    One district one product: Uttar Pradesh pushes artisan goods onto global markets
    Next Article
    Italy Tourism:આ દેશના પ્રખ્યાત બીચ પર છતરી લગાવવા પર પ્રતિબંધ

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment