Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPLમાં 7 વર્ષ પછી હાંસલ થઈ આ ઐતિહાસિક સિદ્ધિ, 24 વર્ષનો ખેલાડી ખાસ ક્લબનો બન્યો ભાગ

    3 weeks ago

    1

    0

    ગુજરાત ટાઈટન્સે IPL 2026 માં પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું છે, પરંતુ તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાનો અંતિમ લીગ સ્ટેજ મેચ રમી રહ્યા છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 229 રનનો સ્કોર બનાવ્યો, જેમાં ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સાઈ સુદર્શને આ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું, 53 બોલમાં શાનદાર 84 રન બનાવ્યા, જે 7 વર્ષના લાંબા ગાળા પછી IPLમાં કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. સાઈ સુદર્શન આ મામલે IPLના ઈતિહાસમાં ફક્ત ચોથો ખેલાડી IPLની છેલ્લી કેટલીક સીઝનમાં સાઈ સુદર્શનનું બેટ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં તેને ચાલુ સીઝનમાં પણ 600થી વધુ રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ લિસ્ટમાં પ્રથમ નંબરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સાઈ સુદર્શને પોતાનો ફિફ્ટી પૂર્ણ કરતાની સાથે જ તે IPLના ઈતિહાસમાં સતત 5 ફિફ્ટીથી વધુ રનની ઈનિંગ રમનાર ચોથો ખેલાડી બન્યો. સાઈ સુદર્શન પહેલા IPLમાં આ સિદ્ધિ ફક્ત વીરેન્દ્ર સેહવાગ, જોસ બટલર અને ડેવિડ વોર્નરે મેળવી હતી, જેમાં સાઈ સુદર્શનનું નામ પણ ઉમેરાયું છે. IPLમાં સતત પચાસથી વધુનો સ્કોર બનાવનારા ખેલાડીઓ વીરેન્દ્ર સેહવાગ – 5 (2012) જોસ બટલર – 5 (2018) ડેવિડ વોર્નર – 5 (2019) સાઈ સુદર્શન - 5 (2026) સતત બીજી સિઝનમાં IPLમાં 600 થી વધુ રન બનાવ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સાઈ સુદર્શનની 84 રનની ઈનિંગે તેમને આ સિઝનમાં 600 રનનો આંકડો પાર કરી દીધો, જે તેમની સતત બીજી સિઝન હતી. સાઈ સુદર્શનનું પ્રભાવશાળી બેટિંગ ફોર્મ આઈપીએલ 2025માં પણ સ્પષ્ટ હતું, તેને 15 ઈનિંગમાં 54.21 ની એવરેજથી 759 રન બનાવ્યા, જેમાં 6 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    IPLની એક જ સિઝનમાં એક ટીમના 2 બેટ્સમેનોએ બનાવ્યા 600 રન, સુદર્શન અને ગિલની જોડીએ મચાવી ધૂમ
    Next Article
    Chandigarh: Multiple Prominent Schools Receive Bomb Threat Emails; No Suspicious Object Found So Far, Confirms Police

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment