RR Vs LSG: રવિન્દ્ર જાડેજાએ મેચ પછી આ ખાસ કારણથી પત્ની રીવાબા જાડેજાને યાદ કર્યા, બાપુ બન્યા પ્લેયર ઓફ ધ મેચ
1 month ago
રાજસ્થાન રોયલ્સનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એકાનામાં બુધવારે રમાયેલી મેચમાં એક્કો સાબિત થયો હતો. જાડેજા બાપુએ પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી પત્ની રીવાબા જાડેજાને યાદ કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં બેટ અને બોલ બન્નેમાં સારું પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

