Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Tomato Sauce: ટામેટા સોસ નહીં કેમિકલ ખાઇ રહ્યા છો! આ 4 સરળ રીતે ઘેર બેઠાં ભેળસેળ ચેક કરો

    4 hours from now

    1

    0

    Tomato Sauce Adulteration Test Tips: ટામેટા સોસ ખાટો મીઠો સ્વાદ બાળકથી લઇ મોટી ઉંમરના વ્યક્તિને ગમે છે. ભજીયા, સમોસા, કચોરી હોય કે આલુ પરોઠા ટામેટા સોસ સાથે ખાવાની મજા પડે છે. જો કે આજકાલ ટામેટા સોસમાં ભેળસેળ આવે છે. ટામેટા સોસમાં ટામેટા બદલે અન્ય શાકભાજીનો ઉપયોગ, લાલ કલર અને સ્વાદ માટે કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે. આવા ભેળસેળ વાળું ટામેટા સોશ ખાવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે. બજારમાં મળતા ટામેટા સોસમાં ભેળસેળ છે કે નહીં તે ઘરે બેઠાં તપાસી શકાય છે. નકલી ટામેટા સોસ કેવી રીતે બને છે? નકલી ટામેટા સોશમાં લાલ કેમિકલ કલર, કોળા કે ગાજરનો પલ્પ અને સરકાની ભેળસેળ કરવામાં આવે છે, જેનાથી સોસ સ્વાદિષ્ટ અને ઘટ્ટ બને છે. ટામેટાના બદલે તેમા ગાજર કે કોળાનો ઉપયોગ કરવામાં આવે છે.  ટામેટા સોસમાં ભેળસેળ ચેક કરવાની રીત 1. પાણીમાં ચેક કરો તમે જે ટામેટા સોસ ખાવો છે તેમા ભેળસેળ છે કે તે પાણી વડે ચેક કરી શકાય છે. 1 ગ્લાસ પાણી લો અને તેમા સોસ નાંખો, જો સોસ કલર જેમ પાણીમાં ઓગળી જાય તો તે નકલી છે. અસલી ટામેટા સોશ પાણીની સપાટીની ઉપર તરે છે.  2. કલર થી ઓળખો નકલી ટામેટા સોશનો કલર લાલ સાથે સહેદ ભૂરો કે કાળો દેખાશે, જ્યારે અસલી સોસનો રંગ એકદમ લાલ ચટાક દેખાશે. નકલી સોસમાં ગઠ્ઠા કે કાળા ડાઘ પણ જોવા ણળી શકે છે.   3. સોસનો દેખાવ અસલી ટામેટો સોસ હાથ ઉપર લાવવાથી તે ચીકણું લાગું નથી તેનું ટેક્સચર ઘટ્ટ હોય છે. જ્યારે નકલી ટામેટા સોસ હાથ પર લગાવતા ચીકણું થઇ જાય છે અને તે પાતળું હોય છે. નકલી સોસને ઘટ્ટ કરવા માટે તેમા કોર્ન સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવે છે. આ પણ વાંચો | સાંજના નાસ્તા માટે ટોફૂ માંથી બનાવો 5 પૌષ્ટિક વાનગી 4. મીઠુ વડે ચેક કરો એક વાટકીમાં બજારનું ટામેટા સોસ રેડો અને તેમા મીઠું ઉમેરો. જો સોસનો કલર બદલાઇને વાદળી જેવું થાય તો તેમા ભેળસેળ હોઇ શકે છે. આવા સોસમાં આરારોટ કે કલરની ભેળસેળ હોઇ શકે છે. અસલી ટામેટા સોસનો રંગ મીઠું ઉમેરતા ક્યારે બદલાતો નથી. 
    Click here to Read more
    Prev Article
    मानसून बिहार पहुंचा, बिजली गिरने से 5 लोगों की मौत:यूपी में तूफान से पेट्रोल पंप की छत गिरी, 3 मौतें; 22 राज्यों में बारिश का अलर्ट
    Next Article
    Lakshadweep ends nearly 47-year old liquor ban in tourism push; what travellers need to know

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment