World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરુઆતના લક્ષણો
4 months ago
World Cancer Day: કેન્સર જેવી જીવલેણ બીમારીથી લોકોને જાગૃત કરવા માટે વિશ્વભરમાં 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કેન્સર જાગૃતિ માટે અનેક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને લોકોને આ ગંભીર બીમારીના લક્ષણો અને તેના નિવારણ માટે જાગૃત કરવામાં આવે છે. દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેથી આરોગ્ય નિષ્ણાતો સમયાંતરે ચેતવણી આપતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે. ભારતમાં કેટલાક ખાસ પ્રકારના કેન્સર 'સાયલન્ટ કિલર'ની જેમ પગ પેસારો કરી રહ્યા છે અને લોકો ઘણીવાર તેના શરુઆતના સંકેતોને સામાન્ય નબળાઈ અથવા નાની-મોટી બીમારી સમજીને અવગણી દે છે અને આ જ સૌથી મોટી ભૂલ સાબિત થાય છે.
Click here to Read more

