Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    15 વર્ષની ઉંમરમાં 36 બોલમાં સદી: વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધમાલ મચાવી, અનેક રેકોર્ડ તોડી નાખ્યા

    1 month ago

    1

    0

    નવી દિલ્હી: વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો છે. પંદર વર્ષીય વૈભવે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 36 બોલમાં તોફાની સદી ફટકારી છે. ડાબેરી વિસ્ફોટક ઓપનર વૈભવની આઈપીએલ કરિયરની આ બીજી સદી છે. આ અગાઉ તેણે પોતાની ડેબ્યૂ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 35 બોલમાં સદી ફટકારી હતી. વૈભવે આઈપીએલમાં 15 વર્ષની ઉંમરમાં બે સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બિહારના વૈભવે આઈપીએલમાં બે સદી ફટકારનારો પહેલા અનકેપ્ડ બેટ્સમેન બની ગયો છે.
    Click here to Read more
    Prev Article
    96 ચોગ્ગા, 59 છગ્ગા અને 986 રન! બોલર્સ માટે શનિવાર બન્યો કાળો દિવસ, IPL ઇતિહાસના તમામ રેકોર્ડ ધરાશાયી
    Next Article
    DC vs PBKS: પંજાબ કિંગ્સની ટીમે ઈતિહાસ રચી દીધો, IPLનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment