Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    DC vs PBKS: પંજાબ કિંગ્સની ટીમે ઈતિહાસ રચી દીધો, IPLનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો

    1 month ago

    1

    0

    દિલ્હી કેપિટલ્સની ટીમે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 264 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં દિલ્હી તરફથી કેએલ રાહુલે મહત્ત્વનું યોગદાન આપતા 152 રનની ધુંઆધાર ઈનિંગ્સ રમી હતી. જો કે પંજાબની ટીમે રેકોર્ડ રન ચેઝ કરી આ મેચ જીતી લીધી હતી.
    Click here to Read more
    Prev Article
    15 વર્ષની ઉંમરમાં 36 બોલમાં સદી: વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધમાલ મચાવી, અનેક રેકોર્ડ તોડી નાખ્યા
    Next Article
    મેચમાં મોટી દુર્ઘટના: કેચ પકડવા જતાં DCનો ખેલાડી ગંભીર રીતે ઘાયલ, મેદાનમાં એમ્બ્યુલન્સ લેવા આવી

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment