Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Daily Horoscope : વૈશાખ વદ અમાસને શનિવાર, શનિ જયંતી પર જાણો રાશિફળ

    3 weeks ago

    1

    0

    રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે. જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ મેષ રાશિ આપના અગત્યના કામકાજો અંગે સમય સુધરતો જણાય, મિત્ર વર્ગથી સહકાર, ખર્ચનો પ્રસંગ. વૃષભ રાશિ લાગણીઓ પર કાબુ રાખી કરેલાં નિર્ણયો ઉપયોગી નીવડશે, ઉતાવળા ન થશો, આરોગ્ય સાચવજો. મિથુન રાશિ આપના વ્યવસાયિક પ્રશ્નો અંગે કોઈ ઉકેલ સાંપડે, ગૃહજીવનની સમસ્યાઓ હલ થઈ શકે. કર્ક રાશિ આપના વિકાસની આડેના અવરોધ દૂર થતાં લાગે, મહત્ત્વની મુલાકાત, વ્યક્તિ ઉપયોગી બને. સિંહ રાશિ આપની સફળતાનો આધાર આપની ધીરજ, સમાધાનવૃત્તિ પર રહેશે, લાભની તક ગુમાવવી ન પડે. કન્યા રાશિ આપની જરૂરિયાતો અને અપેક્ષાઓ મુજબનું ફળ ભલે ન મળતું પરંતુ કર્મ કર્યે જાય. તુલા રાશિ આપની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે પૂરતું આયોજન ગણતરી મદદરૂપ થઈ શકશે, તબિયત સુધરતી લાગે. વૃશ્ચિક રાશિ અશાંતિ અને નિરાશાના વાદળ વિખેરાતા જણાશે, સગાં સ્વજનથી વિવાદ ટાળજો, ખર્ચ જણાય. ધન રાશિ ખોટું પગલું ન ભરાઈ જાય તે જોજો, વિશ્વાસે ન ચાલવા સલાહ છે, ખર્ચ જણાય. મકર રાશિ કૌટુંબિક અને વ્યવસાયિક ક્ષેત્રે સંજોગ બદલવાની આશા રાખી શકશો, નાણાભીડનો ઉપાય મળે. કુંભ રાશિ આળસ અને બેદરકારી છોડીને ચાલવાથી પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, પ્રવાસ, તબિયત સાચવજો. મીન રાશિ આપને આવી મળનાર શુભ તકને ઝડપી લેવાનું ન ચૂકશો, સ્નેહીથી મિલન.
    Click here to Read more
    Prev Article
    Shani Jayanti 2026: આજથી આ રાશિનો સુવર્ણ યુગ શરૂ, શનિદેવ થશે મહેરબાન
    Next Article
    Weekly Horoscope: આગામી સપ્તાહ કેટલુ રહેશે તમારા માટે ખાસ જાણીલો સાપ્તાહિક રાશિફળ

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment