Pre pregnancy tests: પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા મહિલા અને પુરુષ બંનેએ કરાવવા જોઈએ ટેસ્ટ, સ્વસ્થ બાળક થાય તે માટે જરૂરી
2 weeks ago
Pre pregnancy tests: પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે, જેથી માતા અને આવનારા બાળક બંને સુરક્ષિત રહી શકે. ફર્ટિલિટી એક્સપર્ટ્સ કહે છે કે, કેટલાક બેસિક બ્લડ ટેસ્ટ અને સ્ક્રીનિંગથી ભવિષ્યમાં આવનારી જટિલતાઓને સરળતાથી ટાળી શકાય છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
