Weather Alert: ઉત્તર ભારતમાં આગામી 48 કલાક પડશે કડકડથી ઠંડી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
3 years ago
Weather Updates: ભારતીય હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
