Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સોનું ₹1,562 ઘટીને ₹1.45 લાખનું 10 ગ્રામ થયું:આ મહિને ₹11 હજાર સસ્તું થયું, 1 કિલો ચાંદીની કિંમત આજે ₹257 વધી

    2 hours ago

    1

    0

    આજે એટલે કે 11 જૂને સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,562 રૂપિયા ઘટીને 1.45 લાખ રૂપિયા થયો છે. 31 મેના રોજ સોનું 1.56 લાખ પર હતું. એટલે કે 11 દિવસમાં તે 11 હજાર રૂપિયા સસ્તું થયું છે. જ્યારે, 1 કિલો ચાંદીની કિંમત આજે 257 રૂપિયા વધીને 2.33 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. કેરેટ મુજબ સોનાની કિંમત દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns 11 જૂન 2026 ઓલટાઇમ હાઇથી ₹31 હજાર ઘટ્યું સોનું આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે 29 જાન્યુઆરીએ વધીને 1.76 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. ત્યારથી અત્યાર સુધી સોનું 31 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે, ચાંદીની કિંમત 31 ડિસેમ્બર 2025 ના રોજ 2.30 લાખ રૂપિયા હતી, જે 29 જાન્યુઆરીએ 3.86 લાખ રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 133 દિવસમાં ચાંદી 1.52 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. સોનું 133 દિવસમાં ₹31 હજાર અને ચાંદી ₹1.52 લાખ સસ્તી સોર્સ: IBJA ઘટાડાના મુખ્ય કારણો: મેટલ છોડીને 'કેશ' પર ભરોસો સામાન્ય રીતે યુદ્ધના માહોલમાં સોના-ચાંદીના ભાવ વધે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે:
    Click here to Read more
    Prev Article
    Parma Ekadashi 2026: परमा एकादशी पर आज शाम के समय करें ये चमत्कारी उपाय, बढ़ेगा धन-धान्य!
    Next Article
    Chats Alleging Dr Sejal Pawar Cheated on Prithvi Shaw and Ayush Badoni Leaked on Reddit; Rumors Go viral

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment